બ્રહ્માંડમાં આપણી પૃથ્વીનું સ્થાન
બ્રહ્માંડ (Universe) અત્યંત વિશાળ છે. તેમાં અસંખ્ય આકાશગંગાઓ (Galaxies) આવેલી છે. આપણી પૃથ્વી સૌરમંડળમાં, સૌરમંડળ મિલ્કી વે આકાશગંગામાં, અને મિલ્કી વે સમગ્ર બ્રહ્માંડના અસંખ્ય ગેલેક્સીઓમાંની એક ગેલેક્સી છે.
✓ Link copied to clipboard!