લો ત્યારે ફરી આવ્યો છું અને થોડું ફરીને પણ આવ્યો છું. સાથે હોસ્પિટલની નાનકડી મુલાકાત અને મારી નવી સાયકલના નવા અકસ્માતની વાર્તા પણ લાવ્યો છું.
એમાં થયું એવું કે છેલ્લી પોસ્ટ લખ્યા પછીના દિવસે સવારે હું ઘરેથી NCPA જવા માટે લગભગ ૫ વાગે નીકળ્યો. ખાસ ટ્રાફિક દેખાયો નહીં અને ફરીથી ૧૦૦ કિમી પ્લાન સાથે આરામથી જતો હતો. અને, જ્યારે મારા હોશ પાછા આવ્યા ત્યારે હું ઘરે સૂતો હતો. ધીમે ધીમે ખબર પડી કે ક્યાંક કોઈએ મને ઊડાવ્યો છે. કોકીએ કહ્યું કે સવારે કોઇનો ફોન આવ્યો હતો અને તું હાઈવે પર બેભાન પડ્યો હતો! પહેલી નજર સ્વાભાવિક રીતે સાયકલ પર પડે અને જોયું

✓ Link copied to clipboard!